<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

લીંબડી-બગોદરા હાઈવે પર ‘ટ્રાફિકનો ચક્કાજામ’ : ડમ્પરની ટેકનિકલ ખામીને કારણે ૪ કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી : બગોદરા પાસે ડમ્પર ખોટકાતા ભરચક હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ : કલાકો સુધી અટવાયેલા વાહનચાલકો ભારે હાલાકીમાં મૂકાયા (સાગર મહેતા, અમદાવાદ) : જુઓ વિડીયો

(8:21 PM IST)