<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

ગાંધીનગરના રામકથા મેદાનમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું ભવ્ય શક્તિ પ્રદર્શન : આજે અડધી રાત્રે ૩ વાગ્યે જામશે ‘અભ્યુદય’ મહાસંમેલન : ​સામાજિક અને શૈક્ષણિક સુધારણાના સંકલ્પ સાથે યોજાનારા આ ઐતિહાસિક સંમેલનમાં રાજ્યભરમાંથી ઉમટી પડશે જનમેદની : રાજકીય અને સામાજિક અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં સમાજના ઉત્થાન માટે રણનીતિ ઘડાશે તેમ જાણવા મળી રહ્યું છે.

(9:45 PM IST)