<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

પ્રજાસત્તાક દિવસે, CID ઇન્ટેલિજન્સે જાસૂસીના આરોપસર જેસલમેરના એક યુવાનની અટકાયત કરી તેને જયપુર લઈ જવાયો :સુરક્ષા એજન્સીઓને તેના પર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા, ISI માટે જાસૂસી કરવાનો શંકા છે.

(11:43 PM IST)