News of Tuesday, 27th January 2026
અમેરિકામા બરફ વર્ષાઃ અમેરિકાના ટેનેસી સ્ટેટના જર્મન ટાઉન સીટીના બ્રિઆર ક્રિક સ્ટ્રીટની આ છે તસ્વીર જે પહેલી નજરે તો કોઈ ચિત્ર હોવાનો ભાસ થાય પરંતુ ત્યાં સ્નો વર્ષાથી મકાનો અને રસ્તાઓ તેમજ વાહનો પણ્ર બરફની ચાદર છવાઈ ગઈ છે. (તસ્વીરઃ રમેશભાઈ ધરસંડિયા)

(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
