News of Tuesday, 27th January 2026
સોનાના ભાવમાં ઐતિહાસિક તેજી: ભાવ ૫,૧૦૦ ડોલરને પાર: ૧૦ વર્ષમાં ૧૨,૦૦૦ ડોલર થવાની આગાહી સોનાના વાયદા બજારમાં ઇતિહાસ સર્જાયો છે. પ્રથમ વખત સોનાના ભાવ સત્તાવાર રીતે ૫,૧૦૦ (પાંચ હજાર એકસો) ડોલર પ્રતિ ઔંસની સપાટીને વટાવી ગયા છે. બજારના નિષ્ણાતો આને અવિશ્વસનીય તેજી ગણાવી રહ્યા છે. આર્થિક વિશ્લેષકો દાવો કરી રહ્યા છે કે આગામી ૧૦ વર્ષમાં, અથવા તેનાથી પણ વહેલા, સોનાનો ભાવ ૧૨,૦૦૦ (બાર હજાર) ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. આજના સમયમાં સુરક્ષિત રોકાણ તરીકે સોનાનું મહત્વ ફરી એકવાર સાબિત થઈ રહ્યું છે.

(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
