<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

એન્જિનિયર યુવરાજ મહેતાના મૃત્યુ કેસમાં અટકાયતમાં લેવાયેલા બે બિલ્ડરોની ન્યાયિક કસ્ટડી લંબાવાઈ : લોટસ ગ્રીનના કર્મચારીઓ રવિ બંસલ અને સચિન કર્ણવાલની કસ્ટડી 29 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી

(12:08 AM IST)