<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

કાશ્મીરના સોનમર્ગમાં કુદરતનો પ્રકોપ : મોડી રાત્રે ૧૦:૧૩ વાગ્યે સર્જાયો ભયાનક હિમપ્રપાત : સમગ્ર પંથકમાં દોડધામ : ​ભારે હિમવર્ષા વચ્ચે બરફની મહાકાય શિલાઓ ધસી આવતા ભયનો માહોલ : જાન-માલના નુકસાન અંગે તંત્ર દ્વારા વિગતો મેળવવાની કવાયત તેજ (ન્યૂઝફર્સ્ટ)

(12:41 AM IST)