News of Wednesday, 28th January 2026
સંસદનું બજેટ સત્ર 28મીથી શરૂ થઇ 2 એપ્રિલ, 2026 સુધી બે તબક્કામાં ચાલશે:રાષ્ટ્રપતિનું ભાષણ રજૂ કરાશે અને તેના પછીના દિવસે આર્થિક સર્વેક્ષણ રજૂ થશે :બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે, ત્યારબાદ રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 28 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી અને બીજો તબક્કો 9 માર્ચથી 2 એપ્રિલ સુધી ચાલશે.

(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
