હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 29th January 2026
સુપ્રીમ કોર્ટ યુજીસીના નવા નિયમોને પડકારતી અરજી પર સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલી બેન્ચ આ કેસની સુનાવણી કરશે. વકીલ વિનીત જિંદાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં દલીલ કરવામાં આવી હતી કે આ નિયમો સામાન્ય વર્ગ સામે ભેદભાવપૂર્ણ છે. અરજીમાં આ નિયમો પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે

(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
