<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

ક્રિકેટ કાર્નિવલ : આઈપીએલ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સને ખરીદવા અબજોની હોડ : ₹10,800 કરોડથી વધુની માતબર ઓફર મળી : ​ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપ અને અમેરિકન ઉદ્યોગસાહસિક કાલ સોમાની દ્વારા 1.3 બિલિયન ડોલરની ઓફર : રોયલ્સની માલિકી મેળવવા બે મોટા ગ્રુપ વચ્ચે જંગ (ન્યૂઝફર્સ્ટ)

(9:45 PM IST)