<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

ધ્રોલના વાડી વિસ્તારમાં બની સનસનાટીભરી ઘટના : ૫ વર્ષની માસૂમ તારીકા ઉર્ફે નાનીનું બાઈક સવારોએ કર્યું અપહરણ : સમગ્ર પંથકમાં ભયનો માહોલ : ​સંજયભાઈ પરમારની વાડીમાં બપોરના સમયે ત્રાટકેલા શખ્સો બાળકીને ઉઠાવી ગયા : માંગુભાઈ આદિવાસીની ફરિયાદના આધારે પી.આઈ. એચ.વી. રાઠોડે B.N.S.ની કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા (સંજય ડાંગર, ધ્રોલ)

(9:36 AM IST)