<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

પાવાગઢથી દર્શન કરી પરત ફરી રહેલા ત્રણ મિત્રોની બાઈકને અજાણ્યા વાહને ઉલાળી : ઉસરા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું કરૂણ મોત : દાહોદના ઉસરા ગામ પાસે હીચકારી ઘટનામાં ત્રણ યુવકો હવામાં ફંગોળાયા : એકનું ઘટનાસ્થળે જ મોત અને બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયા : રૂરલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

(10:40 PM IST)