તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 29th January 2026
ધ્રોલમાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્સને જામનગર પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો : એસ.પી. ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પોલીસે બાળાને સુરક્ષિત મુક્ત કરાવી : ત્રિકોણબાગ પાસે નાકાબંધી દરમિયાન પડધરીમાં રહેતો મૂળ મધ્યપ્રદેશનો આરોપી કાજુ બુંદેડીયા પોલીસના સકંજામાં : LCB, SOG અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ટેકનિકલ સર્વેલન્સથી મળી મોટી સફળતા (સંજય ડાંગર, ધ્રોલ)

(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
