<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

ઉત્તર પ્રદેશનું વર્ષ 2026-27નું બજેટ 11 ફેબ્રુઆરીએ રજૂ કરાશે :મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો :વિધાનસભાનું બજેટ સત્ર 9 ફેબ્રુઆરીથી શરૂ થવાનો પણ નિર્ણય

(11:55 PM IST)