<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

પ્રધાનમંત્રી મોદી 4 ફેબ્રુઆરીએ લોકસભામાં અને 5 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપશે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર લોકસભામાં 18 કલાક અને રાજ્યસભામાં 16 કલાક ચર્ચા થશે.

(12:34 AM IST)