<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

વડોદરા નેશનલ હાઈવે-48 પર બીજા દિવસે પણ લોહીલુહાણ અકસ્માત : કરજણના બામણ ગામ પાસે અમરેલી-સુરત લક્ઝરી બસ ટ્રકમાં ઘૂસી જતાં ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત : ​ભયાનક ટક્કરમાં ચાર મુસાફરોને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા : અકસ્માત બાદ હાઈવે પર વાહનોની લાંબી કતારો સાથે ટ્રાફિકજામ : ઘાયલોની હાલત નાજુક હોવાનું તારણ

(9:34 AM IST)