<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

ઈરાન ધણધણી ઉઠ્યું : તેહરાન સહિત અનેક શહેરોમાં પ્રચંડ વિસ્ફોટોના અવાજથી ફફડાટ : ઈઝરાયેલ અથવા અમેરિકા દ્વારા સૈન્ય કમાન્ડરોને નિશાન બનાવાયાની આશંકા :​અહવાઝ, તબરીઝ અને બંદર અબ્બાસ સહિતના વિસ્તારોમાં 'બોમ્બ મારો'? : હુમલા પાછળ ગુપ્તચર એજન્સીઓ હોવાની ચર્ચા વચ્ચે અમેરિકાએ હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી : મોટા પાયે જાનહાનિની ભીતિ : વૈશ્વિક અફવાઓનું બજાર ધણધણયુ! (ન્યૂઝફર્સ્ટ)

(7:59 PM IST)