<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થઈ ટેલિફોનિક મંત્રણા : યુએસ પ્રતિનિધિ સર્જિયો ગોરે વાતચીતની પુષ્ટિ કરી : ટ્રમ્પે 'ન્યૂઝમેકર્સ ઓફ ધ યર 2025' મેગેઝિનમાં પ્રકાશિત "The mover & the shaker" કેપ્શન ધરાવતો PM મોદી સાથેનો ફોટો અને દિલ્હીના ઇન્ડિયા ગેટને 'Beautiful Triumphal Arch' ગણાવતી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી : વધુ વિગતો મેળવાય રહી છે.

(10:01 PM IST)