<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

હવામાન વિભાગ દ્વારા દેશના પાંચ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી: સાથે જ ભારે પવન પણ ફૂંકાશે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં પણ વરસાદની આગાહી છે.

(12:57 AM IST)