News of Tuesday, 3rd February 2026
હિમાચલમાં સવારથી ફરી હિમવર્ષા શરૂ - હિમાચલમાં રહી રહીને ભારેથી અતિ ભારે હિમવર્ષા થઈ છે. આજે પણ સવારથી ફરી હિમવર્ષા ચાલુ થઈ છે. સીઝનનો પાંચ થી છ ફૂટ બરફ પડી ગયો છે. સોલાંગ વેલી શિશુ કોખસર અટલ ટનલ ચંબા ડેલહાઉસી સહિત છ થી સાત હજાર ફૂટની ઊંચાઈએ હિમાચલમાં સર્વત્ર બરફ વર્ષા જોવા મળે છે. યોગેશ જોષી હિમાચલ. : જુઓ વિડીયો

(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
