<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

દેશમાં ફરી જામશે ચૂંટણીનો માહોલ : ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આસામ સહિત ચાર રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી શેડ્યૂલની જાહેરાત થવાની શક્યતા : ​ચૂંટણી પંચ દ્વારા ટૂંક સમયમાં વગાડવામાં આવશે ચૂંટણીનું બ્યુગલ : મહત્વનાં રાજ્યોમાં મતદાનની તારીખો અને તબક્કાવાર કાર્યક્રમની જાહેરાતને પગલે રાજકીય ગરમાવો વધશે (ન્યૂઝફર્સ્ટ)

(11:59 AM IST)