<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

ઉત્તર પ્રદેશ બસ્તીમા એક મુસ્લિમ યુવકે ઓળખ છુપાવી હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ કરી, ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે : આરોપી અને તેના ભાઈએ ૩૦૦થી વધુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી, તેમના વીડિયો બનાવી અન્ય રાજ્યો અને નેપાળમાં દેહ વેપાર માટે ધકેલી હોવાનો ગંભીર આરોપ : પોલીસે લાંબા સમયથી ફરાર મુખ્ય આરોપી અઝફારુલ હક ઉર્ફે પ્રિન્સને મુંબઈના બાંદ્રા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.

(7:14 PM IST)