<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

મ્યાનમારમાં 5.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ : કોલકાતા સહિત પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં પણ જોરદાર આંચકાથી ફફડાટ : મ્યાનમારના અક્યાબથી 70 માઈલ દૂર કેન્દ્રબિંદુ નોંધાયું : છેલ્લા 71 કલાકમાં આ ત્રીજો આંચકો અનુભવાતા સરહદી વિસ્તારોમાં ભયનો માહોલ

(9:38 PM IST)