News of Wednesday, 4th February 2026
સગીર બાળકોના અપહરણની રાજ્યવ્યાપી સિન્ડિકેટનો પર્દાફાશ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને બનાસકાંઠા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં મુખ્ય સપ્લાયર યુનુસ ઝડપાયો : પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને જેસીપી શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ડીસીપી અજિત રાજિયાણની ટીમની મોટી સફળતા : અપહરણના વ્યાપક નેટવર્કને તોડી પાડતી પોલીસની કાબિલેદાદ કામગીરી

(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
