News of Thursday, 5th February 2026
શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હાયર સેકન્ડરી TAT પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર : ૨૯ માર્ચે પ્રિલિમ અને મે મહિનામાં મુખ્ય પરીક્ષા યોજાશે : TAT-HS ની સત્તાવાર જાહેરાત સાથે પરીક્ષાની તારીખો નિશ્ચિત થતા તૈયારીઓ તેજ : બે તબક્કામાં લેવાશે કસોટી

(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
