<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં પ્રચંડ બ્લાસ્ટ : ૧૬ મજૂરોના કરુણ મોત અને અનેક શ્રમિકો હજુ પણ અંદર ફસાયા હોવાની ભીતિ : ​ઈસ્ટ જયંતિયા હિલ્સના થાંગસ્કુ વિસ્તારમાં ડાયનામાઈટ વિસ્ફોટે મચાવી તબાહી : પ્રતિબંધિત ‘રેટ-હોલ’ માઇનિંગમાં જીવલેણ દુર્ઘટના બાદ NDRF અને SDRF દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ

(9:28 PM IST)