<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

અમરેલી જિલ્લા જેલના સુબેદાર હીરાભાઈ સોલંકી લાંચના છટકામાં આબાદ ઝડપાયા : જેલમાં સગવડ આપવા ₹૧૦ હજારનો વહીવટ કરતા પકડાઈ ગયા : ACB વડા પિયુષ પટેલ અને અધિક નિયામક બિપીન આહિરેના માર્ગદર્શન હેઠળ એસીબીનું અભિયાન ટોપ ગિયરમાં : મદદનીશ નિયામક જે.ડી. મેવાડા અને ભારતીબેન પંડ્યાના સુપરવિઝનમાં ₹૫૦૦૦ની લાંચ લેતા સુબેદાર સકંજામાં

(9:28 PM IST)