<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

રાજકોટ રેલવે જંક્શન પર છરીની અણીએ લૂંટ ચલાવનાર કુખ્યાત હિતેશ જાંબુકિયા ઝબ્બે : ઇન્ચાર્જ DYSP હિતેન્દ્રસિંહ રાણાની ટીમે ટેકનિકલ સર્વેલન્સથી દબોચ્યો : ​IPS પરીક્ષિતા રાઠોડ અને SP યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ રેલવે પોલીસની મોટી સફળતા : હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ, મનસુખભાઈ, સાગરભાઈ, મેહુલભાઈ અને મધુરાજસિંહ જાડેજાની ટીમની કાબિલેદાદ કામગીરી

(11:16 PM IST)