News of Friday, 6th February 2026
અમદાવાદના વસ્ત્રાલમાં કંકુબાગ મોલમાં યુવકની દાદાગીરી:મોલમાં ચોરી કરતા પકડાયા બાદ યુવકે સિક્યુરિટી ગાર્ડને ધમકાવ્યો અને છરી બતાવી:ફેસવોશની ચોરી કરતા પકડાયા બાદ યુવકને મોલની બહાર કઢાયો:મોલની બહાર નીકળ્યા બાદ યુવકે છરી બતાવી સિક્યુરિટી ગાર્ડને ધમકાવ્યો.

(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
