News of Friday, 6th February 2026
ભારતીય વિદેશ મંત્રાલયે ઇસ્લામાબાદ હુમલાની નિંદા કરી :મંત્રાલયે જણાવ્યું હતું કે મસ્જિદ પર બોમ્બ વિસ્ફોટ નિંદનીય છે. પાકિસ્તાનના આરોપો પાયાવિહોણા છે. સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે દોષ ફેરવવો ખોટું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાન બીજાઓ પર દોષારોપણ કરીને પોતાને છેતરી રહ્યું છે

(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
