<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો છત્તીસગઢનો ત્રણ દિવસનો પ્રવાસ આજથી શરૂ થઈ રહ્યો છે. તેઓ 7 થી 9 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં રહેશે અને આ સમયગાળા દરમિયાન અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.

(12:55 AM IST)