<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

બસપા સુપ્રીમો બહેન માયાવતી એક્શન મોડમાં: લખનૌમાં આજે રાજ્યસ્તરીય મોટી બેઠક : બહુજન સમાજ પાર્ટી (બસપા) ના વડા માયાવતી એ આજે શનિવાર, ૭ (સાત) ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ લખનૌમાં પાર્ટી મુખ્યાલય ખાતે રાજ્યસ્તરીય મહત્વની બેઠક બોલાવી છે. બસપામાં તાજેતરમાં જિલ્લા પ્રભારીની વ્યવસ્થા નાબૂદ કરવામાં આવી છે, ત્યારબાદ વરિષ્ઠ હોદ્દેદારોની આ પ્રથમ મોટી બેઠક છે. : આગામી પંચાયત ચૂંટણીઓ અને એસઆઈઆરને લઈને પાર્ટી પોતાની રણનીતિ નક્કી કરશે. : બહેન માયાવતી જમીની સ્તરે જનાધાર વધારવા માટે અત્યાર સુધી થયેલા કાર્યોની પોતે સમીક્ષા કરશે અને આગામી કાર્યક્રમોની રૂપરેખા આપશે.

(9:54 AM IST)