News of Saturday, 7th February 2026
રાજધાની દિલ્હીમાં આજે વહેલી સવારથી હળવું ધુમ્મસ છવાયું : દિલ્હીમાં ધુમ્મસ: દેશની રાજધાની દિલ્હીમાં આજે વહેલી સવારથી હળવું ધુમ્મસ જોવા મળ્યું છે. અક્ષરધામ અને આસપાસના વિસ્તારોમાં વિઝિબિલિટી ઓછી રહેતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.

(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
