News of Saturday, 7th February 2026
બગદાણા હુમલા કેસમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનાં પુત્ર જયરાજ આહીર સહિત ૬ આરોપીઓના જામીન મંજૂર : મહુવા કોર્ટમાં SITની એફિડેવિટ બાદ હાથ ધરાયેલી સુનાવણીમાં તમામનો જેલમુક્તિનો માર્ગ મોકળો : ગઈકાલે મુલતવી રખાયેલી સુનાવણી બાદ આજે કોર્ટે જયરાજ આહીર, નાજુ કામળિયા, કાના કામળિયા, સંજય ચાવડા અને દિનેશ સોલંકીના જામીન કર્યા ગ્રાહ્ય : ૧૩ દિવસના જેલવાસ બાદ આજે તમામ આરોપીઓ જેલમાંથી થશે મુક્ત

(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
