<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

ફરીદાબાદના સૂરજકુંડ મેળામાં એક ઝૂલો તૂટી પડતાં તેર લોકો ઘાયલ :લોકોને બચાવતી વખતે એક ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારી પણ ગંભીર રીતે ઘાયલ થયા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું :તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(9:49 PM IST)