News of Sunday, 8th February 2026
રશિયન રિપબ્લિક ઓફ બાશ્કોર્ટોસ્તાનના ઉફામાં એક મેડિકલ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ માટેના હોસ્ટેલમાં છરીના હુમલામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓ અને બે પોલીસ અધિકારીઓ સહિત અનેક લોકો ઘાયલ:ભારતીય દૂતાવાસે ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું હતું કે તપાસ ચાલુ હોવાથી તે સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે.

(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
