News of Sunday, 8th February 2026
જામનગરમાં પોલીસને થાપ આપી ડ્રગ્સ કેસનો આરોપી ફરાર : હોટલ '666' માંથી હેરોઈન સાથે ઝડપાયેલ ચાર પંજાબીઓ પૈકીનો એક શખ્સ નાસી છૂટ્યો : વિશાલસિંગ મટ્ટુ પોલીસ પકડમાંથી ભાગી જતાં તંત્ર દોડતું થયું : સીમાડા સીલ કરી ફરાર આરોપીને દબોચી લેવા જિલ્લાભરમાં પોલીસની ટીમો દ્વારા સઘન નાકાબંધી (તસ્વીર - કિંજલ કારસરિયા, જામનગર)

(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
