<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

​'સંઘ આદેશ આપે તો ક્ષણનોય વિલંબ કર્યા વગર પદ છોડવા તૈયાર છું' - મુંબઈમાં RSSના શતાબ્દી મહોત્સવમાં શ્રી મોહન ભાગવતનું મોટું નિવેદન : ​૭૫ વર્ષની વય મર્યાદા છતાં સંગઠનની સૂચનાથી કાર્યરત હોવાનો સ્વીકાર : પ્રચાર નહીં પણ સંસ્કાર નિર્માણને સંઘનું લક્ષ્ય ગણાવતા શ્રી ભાગવતે ઉમેર્યું કે 'અહંકારથી બચવા માટે પ્રચાર વરસાદની જેમ મર્યાદિત અને સમયસર હોવો જોઈએ'

(4:29 PM IST)