<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

અમદાવાદના નારોલ SP રિંગ રોડ પરથી દારૂ ઝડપાયો:.હેલ્મેટની આડમાં વિદેશી દારુ છુપાવ્યો હતો.:84 લાખનો મુદ્દામાલ જપ્ત : ચંદીગઢથી જૂનાગઢ જતો ટ્રક પોલીસે પકડ્યો 10,749 દારૂની બોટલો ઝડપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ

(12:05 AM IST)