<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

બિહારની ઔરંગાબાદ કોર્ટમાં બોમ્બની ધમકીથી ગભરાટ ફેલાયો છે. કોર્ટ પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું છે. પોલીસ તપાસ કરી રહી છે.

(1:45 PM IST)