<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

સુરતમાં વધુ એક બાંધકામમાં ભ્રષ્ટાચારની આશંકા: તાપી નદી પર બની રહેલ ઈન્ટેક વેલ નમી પડી: સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરવા માટે માગ ઉઠી: જો કોઇ ટેકનિકલ ભૂલ હોય તો સુધારો કરવા માગ કરાઈ

(12:57 AM IST)