News of Tuesday, 10th February 2026
અમદાવાદ આરટીઓમાં એજન્ટો સામે ફરિયાદ નોંધાઈ:આરટીઓના કામ માટે અરજદારો પાસે પૈસા લેવામાં આવતા હતાં. બે એજન્ટો સામે રાણિપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ : લાઈસન્સ માટે બે એજન્ટો રૂપિયા લેતા કાર્યવાહી:બંને એજન્ટોની રાણીપ પોલીસે ધરપકડ કરી

(1:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
