<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

દેવગઢ બારિયામાં પોક્સો કેસનો આરોપી સબજેલમાંથી ફરાર થઈ જતાં ચકચાર :આરોપી મનોજ કટારા દિવાલ કુદી ફરાર થઈ ગયો: ફરાર આરોપીની શોધખોળ માટે નાકાબંધી કરવામાં આવી

(1:08 AM IST)