News of Tuesday, 10th February 2026
કુદરતનો લાજવાબ મિજાજ: સૌરાષ્ટ્રમાં વહેલી સવારે જોરદાર ઝાકળ વર્ષા અને ધુમ્મસ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વહેલી સવારે ઠંડીના ચમકારા સાથે જોરદાર ધુમ્મસ અને ઝાકળ વર્ષા : આવતી કાલે પણ અતિ તીવ્ર ઝાકળ વર્ષાની આગાહી: વાહન વ્યવહાર ઉપર અસર, રસ્તાઓ ભીના થઈ ગયા હતા. (જયેશ ભટ્ટાસણા અકિલા ટંકારા)

(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
