<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

ધોળકાના મોટી બોરુ ગામે કોળી સમાજનું મહાસંમેલન મળશે રાજ્યના મંત્રી પરષોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીની આગેવાની હેઠળ આગામી તા.1 માર્ચના રોજ સામાજિક,શૈક્ષણિક, આર્થિક તેમજ રાજકીય ક્ષેત્રે વિચાર વિમર્શ કરવા ગુજરાતના કોળી સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે (વિજય વસાણી ગાંધીનગર)

(1:15 PM IST)