<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

મથુરાના ખપ્પરપુર ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેર ભેળવેલું દૂધ પીધું. પરિણામે પાંચેયના મોત થયા. પતિ-પત્નીએ પહેલા તેમના ત્રણ બાળકોને ઝેર આપ્યું અને પછી આત્મહત્યા કરી. આ સામૂહિક આત્મહત્યાથી વિસ્તારમાં શોક ફેલાયો

(1:28 PM IST)