<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓના તણાવને દૂર કરવા ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ જાહેર : ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષા માટે ૧૨ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ સુધી એક્સપર્ટ કાઉન્સેલર અને સાયકોલોજીસ્ટ સવારે ૧૧:૦૦ થી સાંજે ૦૬:૦૦ દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપશે

(6:18 PM IST)