<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

ભાવનગર શહેરમાં GST વિભાગનું સર્ચ ઓપરેશન: આંબા ચોકમાં આવેલા પરફ્યુમના વેપારીઓને ત્યાં દરોડા:શિશુવિહાર ખાતે વેપારીઓના નિવાસ સ્થાને પણ તપાસ કરાઈ:દરોડાના કારણે શહેરના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ

(1:04 AM IST)