News of Wednesday, 11th February 2026
ખેડાના મહુધામાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું: કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં:અગાઉ વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ તોડવામાં આવી હતી:મિયાપુર સરપંચે કેનાલ તોડતા નોટીસ પાઠવી હતી. બે વખત રીપોરિંગ કામ કરાવ્યું હોવાનો તંત્ર દ્વારા દાવો: નબળી ગુણવત્તાનું કામ હોવાથી કેનાલ ફરી તૂટી હોવાનો દાવો કરાયો

(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
