News of Wednesday, 11th February 2026
ભારત-અમેરિકા વેપાર કરારમાં મહત્વનો સુધારો: ભારત માટે રાહતના સમાચાર ન્યૂયોર્ક: વ્હાઇટ હાઉસે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સોદા અંગેની તેની સત્તાવાર વિગતોમાં (ફેક્ટ શીટ) મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. આ નવા સુધારામાં અગાઉ ઉલ્લેખિત કઠોળ (દાળ) ની નિકાસના મુદ્દાને દૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભારત દ્વારા પ્રસ્તાવિત ૫૦૦ અબજ ડોલરની ખરીદી અંગેની શબ્દરચનામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર ભારત માટે વ્યૂહાત્મક રીતે ફાયદાકારક માનવામાં આવી રહ્યો છે અને તેનાથી વેપાર નીતિમાં વધુ સ્પષ્ટતા આવશે.

(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
